Loan Interest Rates

Loan Interest Rate(w.e.f 01-08-2017)

અ.ન વિગત વ્યાજનો દર
1 હાઇપોથીકેશન કેશ ક્રેડીટ-
રૂ/.૫૦,૦૦,૦૦૦/- સુધીના ધિરાણ પર
રૂ/.૫૦,૦૦,૦૦૦/- થી વધુના ધિરાણ પર
બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર / ડેવલોપર્સ ને કરેલ ધિરાણ પર

૧૧.૫૦ %
૧૧.૨૫ %
૧૨.૫૦ %
2 હાઇપોથીકેશન અગેઈન્સ્ટ કોલ્ડ સ્ટોરેજ રીસીપ્ટ લોન(બટાકા ના તારણ સામે) ૧૧.૫૦ %
3 મશીનરી લોન-(ટર્મ લોન)
નવી મશીનરી માટે - (કવોટેશનના ૮૦% ૮૪ માસ(૭ વર્ષ) માટે)
જૂની મશીનરી માટે - (વેલ્યુએશનના ૫૦% થી ૬૦% ૬૦ માસ(૫ વર્ષ)માટે)
૧૨.૦૦ %
4 હાઉસિંગ લોન - (વધુમાં વધુ રૂ|.૭૦.૦૦ લાખ)
દસ્તાવેજ + ખર્ચની રકમના ૮૦% - ૨૦ વર્ષ (૨૪૦ માસ વધુમાં વધુ)
૦૯.૦૦ %
5 પ્રોપર્ટી લોન(ટર્મ લોન)
(સ્થાવર મિલકત લોન-શેડ,દુકાન,ગોડાઉન વિ.ખરીદવા માટે)
વેલ્યુએશનના ૫૫% થી ૬૫% અથવા બાનાખત/દસ્તાવેજના ૯૦%- ૧૫ વર્ષ(૧૮૦ માસ વધુમાં વધુ)
૧૩.૦૦ %
6 કેશ ક્રેડીટ અગેઈન્સ્ટ પ્રોપર્ટી - (વેલ્યુએશનના ૫૫% થી ૬૫%) ૧૨.૦૦ %
7 વ્હીકલ લોન- નવા વાહન ખરીદવા માટે -
ફોર વ્હીલર-કવોટેશનના ૯૦% સુધી-૬૦ માસ
ટુ વ્હીલર-કવોટેશનના ૯૦% સુધી-૪૮ માસ
કોમર્શીયલ-કવોટેશનના ૮૦% સુધી-૪૮ માસ
જુના વાહન સામે - (ફક્ત ફોર વ્હીલર)
કાર - વેલ્યુએશનના ૬૦% - ૩૬ માસ(૩ વર્ષથી વધારે જુનું ન હોવું જોઈએ)
કોમર્શીયલ - વેલ્યુએશનના ૬૦% - ૩૬ માસ(૩ વર્ષથી વધારે જુનું ન હોવું જોઈએ)

૦૯.૫૦ %
૧૨.૦૦ %
૧૨.૦૦ %

૧૩.૦૦ %
૧૩.૫૦ %
8 પર્સનલ લોન (જાત જામીન લોન)(અન સિક્યોર્ડ)(૪૮ થી ૬૦ માસ સુધી) ૧૫.૦૦ %
9 એજ્યુકેશન લોન ૧૨.૦૦ %
10 ગર્વ.સીક્યુરીટી સામે(N.S.C/K.V.P વિગેરે સામે) ૧૧.0૦ %
11 લઘુ પર્સનલ લોન(૦૪.૦૦ % વ્યાજમાં રીબેટ-નિયમિત ભરપાઈ કરવામાં આવેથી) ૧૬.૦૦ %

[Against Clearing Rate in Current A/c. 15.50 %]
* Penal Interest and rebates as decided by Bank from time to time in cases where penalty rate is applied, maximum rate will be 16.00 %